Home »Gossip» Anushka Sharma To Amitabh Bachchan, Bollywood Celebs Heavy Outfit

બોલિવૂડની નાજુક નમણી નારે જ્યારે પહેર્યાં ભારે ભરખમ Dresses

divyabhaskar.com | Jul 15, 2017, 16:13 PM IST

મુંબઈઃ ફિલ્મ્સમાં એક્ટર-એક્ટ્રેસિસ પોતાના સુંદર કપડાંથી ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતા હોય છે. જોકે, અનેકવાર ડિઝાઈનર્સને ડ્રેસ બનાવવામાં જેટલી મહેનત પડે છે, તેટલી જ મહેનત સ્ટાર્સને પણ પડે છે. ઘણીવાર હેવી વર્ક હોવાને કારણે આઉટફિટનું વજન ઘણું જ વધી જતું હોય છે. અનુષ્કા શર્માએ 'બોમ્બે વેલવેટ'માં 35 કિલો વજનનો ગ્રીન આઉટફિટ પહેર્યો હતો. આ ડ્રેસને નિહારિકા ખાને ડિઝાઈન કર્યો હતો. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, દીપિકાથી લઈ અમિતાભ બચ્ચને પહેર્યાં છે ભારે ભરખમ કપડાં...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: anushka sharma to amitabh bachchan, bollywood celebs heavy outfit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended