Home »Gossip» Check Out Inside Photos Of Popular Stardust Awards 2016

રેખાને આ અંદાજમાં મળી નીતુ, આવો હતો સ્ટારડસ્ટ એવોર્ડનો અંદરનો માહોલ

divyabhaskar.com | Jan 11, 2017, 00:05 AM IST

  • નીતુસિંહ-રેખા અને વરૂણ ધવન-સોનમ કપૂર
મુંબઈઃ 19 ડિસેમ્બર 2016ના રોજ યોજાયેલો પોપ્યુલર સ્ટારડસ્ટ એવોર્ડ્સ 8 જાન્યુઆરીના રોજ પ્રસારિત થયો હતો. આ એવોર્ડ સમારોહમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. આ દરમિયાન નીતુસિંહ અને રેખા એક-બીજાને ગળે મળતી જોવા મળી હતી. તો બીજી તરફ અમિતાભ અને અનિલ કપૂર પણ સાથે જોવા મળ્યા હતા. એવોર્ડ શોમાં સલમાનની 'સુલતાન' અને ઐશ્વર્યા, રણબિર-અનુષ્કા સ્ટારર 'એ દિલ હૈ મુશ્કિલ'ને સૌથી વધુ એવોર્ડ મળ્યા હતા. આ એવોર્ડની ખાસ વાત એ હતી કે, આ સેરેમનીમાં સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ લુલિયાએ પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. એવોર્ડ ફંક્શનમાં આ સેલેબ્સ પણ જોવા મળ્યા
 
આ એવોર્ડ સમારોહમાં વરૂણ ધવન, જાવેદ અખ્તર, શ્રીદેવી, રેખા, સોનમ કપૂર, સલમાન ખાન, જયા બચ્ચન, પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા સહિત અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. એવોર્ડના હોસ્ટ અભિષેક બચ્ચન, મનિષ પૌલ, રિતેશ દેશમુખ અને ફરાહ ખાન હતા.
 
આગળની સ્લાઈડ્સમાં સ્ટારડસ્ટ એવોર્ડ 2016ના અંદરના ફોટોઝ
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out Inside Photos Of Popular Stardust Awards 2016
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended