Home »Gossip» Know Where Is The Bollywood Veterans Live

આ છે જીતેન્દ્રનો બંગલો, જાણો ક્યાં રહે છે હેમા-ઘર્મેન્દ્ર સહિતના વેટરન એક્ટર્સ

divyabhaskar.com | Mar 25, 2017, 18:26 PM IST

મુંબઈઃ ટોચના ફિલ્મ સ્ટાર્સ હાલ વૈભવી ઘરોમાં રહે છે. જેમાં કોઈ પાસે બંગલો છે તો કોઈએ એપાર્ટમેન્ટ્સને 'આશિયાના' બનાવ્યા છે. હાલ મોટા ભાગે રણબિર,રીતિક,શાહરૂખ, આમિર, દીપિકા, સોનમ અને પ્રિયંકા જેવા સ્ટાર્સના ભવ્ય રહેઠાણોની ફોટોઝ જોવા મળે છે. પરંતુ,એક સમયના જાણીતા સ્ટાર્સ હાલ ક્યાં રહે છે તે અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. જેમાં આજે બર્થ ડે સેલિબ્રેટ કરી રહેલા શશિ કપૂર, વિનોદ ખન્ના,ધર્મેન્દ્ર, હેમા માલિની, ડિમ્પલ અને જીતેન્દ્ર જેવા અનેક એક્ટર્સનો સમાવેશ થાય છે.
 
જીતેન્દ્ર
જીતેન્દ્રનો 'ક્રિષ્ના' બંગલો જહુમાં આવેલો છે. તે અહીં પત્ની શોભા, દીકરી એકતા અને દીકરા તુષાર કપૂર સાથે રહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ધર્મેન્દ્રથી લઈ હેમા સહિતના વેટરન એક્ટર્સ ક્યાં રહે છે
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know Where is the Bollywood veterans live
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended