Home »Gossip» Karisma Kapoor And Harshaali Look Stunning In Photoshoot

કરિશ્મા સાથે મેચિંગ ડ્રેસમાં જોવા મળી 'મુન્ની', કરાવ્યું ટ્રેડિશનલ Photoshoot

divyabhaskar.com | Jan 12, 2017, 16:02 PM IST

  • કરિશ્મા કપૂર અને હર્ષાલી મલ્હોત્રા
મુંબઇઃ 'બજરંગી ભાઇજાન' ફેમ મુન્ની ઉર્ફે હર્ષાલી મલ્હોત્રાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં હર્ષાલી એક્ટ્રેસ કરિશ્મા કપૂર સાથે ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. આ બન્નેએ બ્લુ કલરનું ગાઉન પહેર્યું છે. બન્ને એક્ટ્રેસ ખૂબ સુંદર લાગી રહી છે. આ એક ફોટોશૂટનો ફોટો છે. ઉપરાંત અન્ય એક ફોટામાં નીલ નીતિન મુકેશ, રણધીર કપૂર, જયાપ્રદા, કરિશ્મા કપૂર અને હર્ષાલીને લેવામાં આવ્યા હતાં.
 
આગળની સ્લાઇડમાં જુઓ હર્ષાલીનું સ્ટાર્સ સાથે ફોટોશૂટ...
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Karisma kapoor and Harshaali Look Stunning In Photoshoot
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext