Home »Gossip» Actress Rhea Chakraborty Is Almost Topless In This Viral Photograph

આ એક્ટ્રેસનો Topless ફોટો વાયરલ, વોચમેનની હાજરીમાં થઈ'તી છેડતી

divyabhaskar.com | Feb 17, 2017, 14:12 PM IST

  • ટોપલેસ બનેલી રેહા ચક્રવર્તી
મુંબઈઃ યશરાજ ફિલ્મ્સની 'મેરે ડેડ કી મારૂતિ'થી જાણીતી બનેલી એક્ટ્રેસ રેહા ચક્રવર્તી ઈન્ટરનેટ પર તોફાન મચાવવાના મૂડમાં છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર પર લગભગ ટોપલેસ ફોટોપોસ્ટ કર્યો છે. આ ફોટો હાલ વાયરલ થયો છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે 'Cute No More'. આ ફોટોમાં તેણીએ માત્ર ડેનિમ પહેર્યું છે અને આ સિવાય બીજું કંઈ જોવા મળતું નથી. ડેબ્યુ બાદ તે 'સોનાલી કેબલ' ફિલ્મમાં જોવા મળી હતી. આ સિવાય તેની ખાસ કોઈ ફિલ્મ આવી નથી. આ ફોટોશૂટ દ્વારા તેણે ફરીવાર સેક્સી ગર્લ તરીકે મેકઓવર કર્યું છે. તેની આગામી ફિલ્મ 'બેંક ચોર' અને 'હાફ ગર્લફ્રેન્ડ' છે. ચોકીદારની હાજરીમાં બની હતી છેડતીનો ભોગ
 
વર્ષ 2014માં રેહા ચક્રવર્તીની શારીરિક છેડતી કરવામાં આવી હતી. રેહા તેની જ બિલ્ડીંગમાં બે સુરક્ષા કર્મીઓની હાજરીમાં છેડતીનો ભોગ બની હતી. જેને પગલે એક્ટ્રેસ નેહાએ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. રેહાએ ટ્વિટર પર ફેન્સને જણાવ્યું કે, એક વ્યક્તિ અચાનક જ તેની બિલ્ડીંગમાં આવ્યો અને તેને ચારે બાજુ સ્પર્શવા લાગ્યો. જોકે તેને માર્શલ આર્ટ્સ આવડતું હોવાથી તેમણે કિક મારતા તે શખ્સ ભાગી છૂટ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં રેહા ચક્રવર્તીના વધુ હોટ ફોટોઝ
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: actress rhea chakraborty is almost topless in this viral photograph
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext