Home »Gossip» Upcoming Projects Of Gulshan Grover

અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે 'બેડમેન', જોવા મળશે પોલિશ ફિલ્મમાં

Rj Alok | Jun 10, 2017, 18:55 PM IST

  • ગુલશન ગ્રોવર ટૂંક સમયમાં પોલિશ ફિલ્મમાં જોવા મળશે
મુંબઇઃ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં બેડમેનના નામથી ફેમસ એક્ટર ગુલશન ગ્રોવર અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. લાંબા સમયથી હોલિવૂડ અને બોલિવૂડમાં કામ કરી રહેલો ગુલશન ગ્રોવર ટૂંક સમયમાં જ પોલિશ ફિલ્મમાં કામ કરવાના છે. divyabhaskar.comએ તેમની સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી અને જાણ્યું હતું કે આખરે બેડમેન કયા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.
 
પોલિશ ફિલ્મમાં વ્યસ્ત છે ગુલશન
-મારી બહન હોગી તેરી ફિલ્મ રીલિઝ થઇ રહી છે. જેમાં મેં અલગ રીતના વિલનનો રોલ કર્યો છે. જેના દીકરા પર કોઇ મુશ્કેલી આવે છે તો તેનું રિએક્શન બતાવવાની કોશિશ કરવામાં આવી છે.
-ટૂંક સમયમાં જ હું એક પોલિશ ફિલ્મ 'નો મીન્સ નો'માં કામ કરી રહ્યો છું. હું પહેલો એવો ભારતીય એક્ટર છું. જેણે કોઇ પોલિશ ફિલ્મ કરી છે.
-હું એક મલેશિયન ફિલ્મ 'ફ્યૂઝન જનરેશન'માં પણ કામ કરી રહ્યો છું. જેનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે.
-હવે ઇન્ડસ્ટ્રિમાં પહેલા જેવા વિલન રહ્યાં નથી જે નેવુંના દશકમાં હતાં. આજના વિલનને વધારે પસંદ કરવામાં આવે છે કારણકે તેમના રોલને આજના હિસાબે તૈયાર કરવામાં આવે છે.
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Upcoming projects of Gulshan grover
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended