Home »Gossip» Most Beautiful And Glamorous Punjabi Female Singers

ગ્લેમરસ લુકમાં એક્ટ્રેસને પણ આપે ટક્કર, આ છે Hot & Sizzling સિંગર્સ

divyabhaskar.com | Jan 09, 2017, 08:05 AM IST

  • નેહા કક્કર, જેસ્મીન સેન્ડલ્સ
મુંબઇઃ લગ્ન હોય કે કોઇ પાર્ટી, પંજાબી ગીત વગર તેમને એન્જોય કરવું એ ભારતીય માટે ખૂબ મુશ્કેલ છે. યો યો હની સિંહ, મિકા સિંહ, દલેર મહેંદી સહિત અનેક પંજાબી સિંગર્સના મ્યૂઝિકને આપણે એન્જોય કરતા આવ્યા છીએ. આ મોટા મેલ સિંગર્સની સરખામણીમાં ફીમેલ સિંગર્સનો અવાજ દબાય જાય છે. આ પેકેજમાં આપણે એવી જ પંજાબી ફીમેલ સિંગર્સ વિશે જાણીશું જે તેના અવાજ જેટલો જ ખૂબસુરત છે એટલી જ તે ગ્લેમરસ પણ છે.
 
નેહા કક્કર
'લંડન ઠુમકદા'..'કર ગઇ ચુલ'...'કાલા ચશ્મા' જેવા અનેક પાર્ટી નંબર ગાઇ ચુકેલી નેહા કક્કરનો જન્મ ઉત્તરાખંડમાં થયો છે. બોલિવૂડ સાથે તેણે અનેક પંજાબી ગીત પણ ગાયા છે. આટલું જ નહીં તેને પીટીસી પંજાબી મ્યૂઝિક એવોર્ડમાં બેસ્ટ પોપ લિસ્ટનો એવોર્ડ પણ મળ્યો છે. ગિપ્પી ગ્રેવાલ સાથે 'Patt Lainge' નેહાએ કરેલા ફેમસ પંજાબી નંબર્સમાંથી એક છે. સિંગિંગ સાથે જ નેહા પોતાના ગ્લેમરસ લુક માટે પણ ફેમસ છે.
 
જેસ્મીન સેન્ડલ્સ
જાલંધરમાં જન્મેલી સિંગર જેસ્મીન સોંગ રાઇટર, પર્ફોર્મર અને સિંગર છે. તેનું ડેબ્યૂ સોંગ 'મુસ્કાન' (2008) ખૂબ ફેમસ થયું હતું. 2014માં તેમણે સલમાન ખાનની ફિલ્મ 'કિક'ના ગીત 'યાર ના મિલે...'ને પોતાનો અવાજ આપ્યો હતો. 'ગુલાબી'(2012), ઇશ્ક દ સુટ્ટા (2016), રાત જશ્ન દી(2016) તેના ફેમસ ગીત છે. ઉત્તમ અવાજ સાથે જસ્મીન પોતાના બોલ્ડ લુક માટે પણ ફેમસ છે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો આવી જ ફેમસ પંજાબી ફીમેલ સિંગર્સ વિશે........
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most Beautiful And Glamorous Punjabi Female Singers
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended