Home »Gossip» Malaika Arora Jhanvi And Many More Celebs Spotted In Mumbai

રીતિક-સુઝાન ગયા ડિનર ડેટ પર,મલાઈકા-જ્હાનવી સહિતના સેલેબ્સ થયા ક્લિક

divyabhaskar.com | May 14, 2017, 11:07 AM IST

  • ડાબેથી રીતિક રોશન-સુઝાન, જ્હાનવી કપૂર અને મલાઈકા અરોરા
મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ શોપિંગથી લઈ શૂટિંગ અને ઈવેન્ટ્સમાં હાજરી આપવાને લઈ સતત વ્યસ્ત રહેતા હોવાથી મુંબઈના કોઈના કોઈ સ્થળે જોવા મળી જાય છે. 13 મેના રોજ પણ અનેક બોલિવૂડ સેલેબ્સ બાન્દ્રાથી લઈ મુંબઈ એરપોર્ટ પર ક્લિક થયા હતા. જેમાં એક્સ લાઈફ પાર્ટનર રીતિક રોશન અને સુઝાના પોતાના ફ્રેન્ડ્સ સાથે બાન્દ્રાના બાસ્ટિઅન રેસ્ટોરા પાસે ડિનર ડેટ પર જતા જોવા મળ્યા હતા. તેમની સાથે એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે અને ગાયત્રી જોશી પણ જોવા મળી હતી.
 
આ સેલેબ્સ એરપોર્ટ થયા ક્લિક
જ્યારે મલાઈકા અરોરા, જ્હાનવી કપૂર, કરણ જોહર, સોનુ સૂદ, વાણી કપૂર, સુસ્મિતા સેન, પત્ની મહિપ સાથે સંજય કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા એરપોર્ટ પર કેમેરામાં કેદ થયા હતા.
 
આ સ્ટાર્સ જોવા મળ્યા બાન્દ્રામાં
આ સિવાય માતા સાથે યામી ગૌતમ, રેહા ચક્રવર્તી, કરણસિંહ ગ્રોવર, અરમાન જૈન, જેકી શ્રોફ, ક્રિતિ સેનન અને રણવીરસિંહ સહિત અનેક સ્ટાર્સ બાન્દ્રામાં જોવા મળ્યા હતા.
 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ સુઝાન-રીતિકથી લઈ મલાઈકા અને નિમ્રત કૌર તથા રેહા ચક્રવર્તી સહિત જોવા મળેલા અનેક સ્ટાર્સના ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: malaika arora jhanvi and many more celebs spotted in mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended