Home »Gossip» Know About Bollywood Stars Fathers Profession

માધુરીથી લઈ જેકલીનના પાપા સુધી, જાણો 14 સ્ટાર્સના Fatherના પ્રોફેશન અંગે

divyabhaskar.com | Apr 18, 2017, 00:04 AM IST

મુંબઈઃબોલિવૂડમાં ઘણા સ્ટાર્સના પિતા ભાગ્યે જ જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, તેમના દીકરો કે દીકરી કરિયરની ટોચે હતા ત્યારે પણ મીડિયાથી દૂર રહેવા સાથે પોતાના પ્રોફેશનમાં જ વ્યસ્ત રહ્યા છે. તાજેતરમાં વિદ્યા બાલનની 'બેગમ જાન' રીલિઝ થઈ છે. પરંતુ તેના પિતા અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેઓ ડિજિકેબલના વાઈસ પ્રેસિડન્ટ છે. આ યાદીમાં માધુરી દીક્ષિતના પિતા શંકર દીક્ષિતથી લઈ જેકલીન ફર્નાન્ડીઝના પાપા એલરોય ફર્નાન્ડીઝ પણ સામેલ છે. આ પેકેજમાં અમે તમને આ સ્ટાર્સના પિતા શું કરી રહ્યા છીએ, તે અંગે જણાવી રહ્યા છીએ.

માધુરી દીક્ષિત
પિતા-શંકર દીક્ષિત

માધુરીનો જન્મ 15 મે 1967ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતાનું નામ શંકર દીક્ષિત છે. તે વ્યવસાયે એન્જિનિયર હતા અને પોતાની ફેક્ટરી પણ હતી. તેમનું સપ્ટેમ્બર 2013માં 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું.
 
જેકલીન ફર્નાન્ડીઝ
પિતા-એલરોય ફર્નાન્ડીઝ
 
11 ઓગસ્ટ 1985ના રોજ બહેરીનના મનામામાં જન્મેલી જેકલીનના પિતા એલરોય શ્રીલંકન છે. જ્યારે તેની મા મલેશિયન છે. તેના પિતા ડીજે અને મ્યૂઝિશિયન છે. તે વર્ષ 1980માં શ્રીલંકાથી બહેર શિફ્ટ થઈ ગયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો રણવીરસિંહથી લઈ રણદીપ હુડા સહિતના સ્ટાર્સના પિતા શું કામ કરે છે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about bollywood stars fathers profession
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended