Home »Gossip» Fathers Day Special: Bollywood Stars With Their Father

મળો રણવીરસિંહ-દીપિકા સહિતના સ્ટાર્સના PAPAને, હંમેશા રહે છે સંતાનની પડખે

divyabhaskar.com | Jun 18, 2017, 00:04 AM IST

  • પાપા પ્રકાશ પાદુકોણ સાથે દીપિકા અને પાપા જગજીતસિંહ ભવનાની સાથે રણવીરસિંહ
મુંબઇઃદુનિયાભરમાં આજે ફાધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે.  દરેક બાળક માટે પિતા ખાસ મહત્વ રાખે છે. પછી તે સામાન્ય વ્યક્તિ હોય કે બોલિવૂડ સ્ટાર્સ. આજે અમે તમને બતાવી રહ્યા છીએ બોલિવૂડના ફાધર્સ અને તેમના સંતાનોના એવા ફોટોઝ, જેમાં ભરપૂર પ્રેમ જોવા મળે છે. રણવીરના પિતા બિઝનેસમેન તો દીપિકાના પાપા હતા બેડમિન્ટન પ્લેયર
 
હાલ બોલિવૂડના ઉભરતા સ્ટાર રણવીરસિંહના પિતા જગજીતસિંહ બિઝનેસમેન છે. જ્યારે દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ વિખ્યાત બેડમિન્ટન પ્લેયર રહી ચૂક્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ અનુષ્કા શર્માથી લઈ સલમાન ખાન અને જેકલીન સહિતના સ્ટાર્સના પાપાના ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: fathers Day Special: Bollywood Stars With Their Father
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended