Home »Gossip» Royal And Expensive Weddings Ended In Divorce

આ સેલિબ્રિટીઝના રોયલ લગ્નમાં કરાયો હતો કરોડોનો ખર્ચ, અંતે થયા Divorce

divyabhaskar.com | Apr 20, 2017, 08:04 AM IST

  • વિક્રમ અને પ્રિયાએ જગમંદિર પેલેસમાં 2006માં લગ્ન કર્યા હતા
મુંબઇઃ તાજેતરમાં જ કરિશ્માના એક્સ હસબન્ડ સંજય કપૂરે પ્રેમિકા પ્રિયા સચદેવ સાથે દિલ્હીમાં લગ્ન કર્યા છે. પ્રિયા હોટલ માલિક વિક્રમ ચટવાલની એક્સ વાઈફ છે. વિક્રમ અને પ્રિયાએ જગમંદિર પેલેસમાં 2006માં લગ્ન કર્યા હતા. આ લગ્ન તે સમયે 10 દિવસ સુધી ચાલેલા સમારોહને કારણે સૌથી મોંઘા લગ્નનો રેકોર્ડ સર્જ્યો હતો. આશરે 10 દિવસ સુધી દિલ્હી, મુંબઈ અને ઉદયપુરમાં ચાલેલા આ સમારોહમાં 126 દેશોના 600 મહેમાનો આવ્યા હતા. આ લગ્નમાં આશરે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, આ બન્નેના 2011માં ડિવોર્સ થયા હતાં.
 
કરિયર બનાવવા આવી હતી બોલિવૂડ
-શરૂઆતમાં પ્રિયા બોલિવૂડમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. પ્રિયાએ અમિતાભ બચ્ચન સાથે એક એડમાં પણ કામ કર્યું હતું અને કરીના કપૂર સાથે પણ એક એડમાં જોવા મળી છે. આ સિવાય તેણે યશરાજ ફિલ્મ્સની 'નીલ એન્ડ નિક્કી'માં પણ કામ કર્યું હતું.
-દુનિયામાં એવા અનેક સેલેબ્સ છે. જેમણે પોતાના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. જેમાંથી અનેક હાઇપ્રોફાઇલ લગ્ન એવા છે. જેમના ડિવોર્સ થયા છે. આ પેકેજમાં જણાવી રહ્યા છે એવા જ અન્ય લગ્ન અંગે....
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો એવા જ અન્ય લગ્ન અંગે...
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Royal And Expensive Weddings Ended In Divorce
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended