Home »Gossip» Soha Ali Khan Opens Up About How Life Changed With Pregnancy

ભાભી કરીનાની પ્રેગ્નન્સીમાંથી આ વાત શીખી પ્રેગ્નન્ટ સોહા, આવું છે Routine

Onkar Kulkarni | May 14, 2017, 13:30 PM IST

  • પતિ કુણાલ ખેમુ સાથે સોહા અલી ખાન
મુંબઈઃ કરીનાએ ડિસેમ્બરમાં તૈમુરને જન્મ આપ્યા બાદ થોડા સમય પહેલા પટૌડી ફેમિલીમાં વધુ એક ખુશ ખબર આવ્યા હતા. આ ફેમિલીમાં વધુ એક નવા મહેમાનનું આગમન થવા જઈ રહ્યું છે. હાલ કરીનાની નણંદ અને સૈફની બહેન સોહા અલી ખાન પ્રેગ્નન્ટ છે. આ અંગે સોહા અને કુણાલ ખેમુએ divyabhaskar.com સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે ભાભી કરીનાની પ્રેગ્નન્સીમાંથી શું શીખવા મળ્યું અને પ્રેગ્નન્સી બાદ લાઈફમાં શું પરિવર્તન આવ્યું તે અંગે વાતો કરી હતી. જેમાં તેણે કહ્યું કે ભાભીની પ્રેગ્નન્સીમાંથી એક વાત શીખી કે કોઈની નકલ ના કરવી જોઈએ.
 
પ્રેગ્નન્સીની રૂટિન પર કેવી અસર થાય છે?
 
સોહાઃહાલ હું ખૂબ ઉંઘું છું, લગભગ 10 કલાક સુધી ઉંઘું છું. તાજેતરમાં જ મેં યોગા પણ શરૂ કર્યા છે. તેમજ હેલ્ધી ફૂડ ખાવા પર પણ ધ્યાન આપું છું. હું વધુ શ્રમ કરતી નથી, તેમજ ભારે વજન ઉચકતી નથી. તેમજ પહેલા જે રીતે વિવિધ સ્થળોએ જવા માટે ઉડતી રહેતી હતી,તે બંધ કરી દીધું છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સોહાએ ભાભી કરીનાની પ્રેગ્નન્સીમાંથી શીખેલી વાતો તથા પ્રેગ્નન્સી દરમિયાન કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: soha ali Khan opens up about how life changed with pregnancy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended