Home »Gossip» Bollywood Actress Madhuri Dixit Spotted Without Makeup

'ધક ધક ગર્લ' મેક-અપ વગર હવે લાગે છે એકદમ ઘરડી, તસવીરો થઈ Viral

divyabhaskar.com | Feb 25, 2017, 12:39 PM IST

મુંબઈઃ15 ફેબ્રુઆરીના રોજ 49 વર્ષીય માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેને બાન્દ્રા(મુંબઈ)માં જોવા મળી હતી. હંમેશા મેકઅપ સાથે ગ્લેમરસ લાગતી માધુરી આ દરમિયાન મેકઅપ વિના જોવા મળી હતી. આ કારણે તે ઘણી અલગ અને તેની વાસ્તવિક ઉંમર જોવા મળી રહી હતી. તેણીએ જ્યારે મીડિયા ફોટોગ્રાફર્સને જોયા ત્યારે તે પોતાનો ચહેરો સંતાડવા લાગી હતી. જોકે આમ છતાં તેના અમુક ફોટોઝ ક્લિક થઈ ગયા. ઉલ્લેખનીય છે કે, માધુરી 15 મેના રોજ 50 વર્ષની થઈ જશે. તે છેલ્લે 'ગુલાબ ગેંગ'(2014)માં જોવા મળી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં માધુરી દીક્ષિતના વધુ ફોટોઝ
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actress Madhuri Dixit Spotted Without Makeup
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended