Home »Gossip» Have A Look At Movies Which Got Delayed And Turned Flop At Box-Office

વિવાદ કે સ્ટાર્સના ઝઘડામાં ફસાઇ હતી આ Films, રીલિઝ પછી થઇ સુપર Flop

divyabhaskar.com | Feb 17, 2017, 08:04 AM IST

  • 'મિલેંગે મિલેંગે' અને 'હમ તુમ્હારે હૈ સનમ'માં સ્ટાર્સનો લુક
મુંબઇઃ રણબિર કપૂર અને કેટરિના કૈફની મચ અવેઇટેડ ફિલ્મ 'જગ્ગા જાસૂસ'ની રીલિઝ ફરી એકવાર પાછળ ગઇ છે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ, 2014માં શરૂ થયું હતું પરંતુ લીડ સ્ટારનું બ્રેકઅપ અને પ્રોડક્શનમાં આવેલી અડચણોના લીધે ફિલ્મની રીલિઝ ફરી અટકી પડી છે.
 
રીલિઝમાં લાગી વાર તો ફ્લોપ થઇ આ ફિલ્મ્સ
ક્યારેક ફિલ્મ સાથે જોડાયેલો વિવાદ તો કોઇ ટીમ મેમ્બરનું અવસાન, લીડ સ્ટાર્સ વચ્ચે થયેલા ઝઘડા-બ્રેકઅપ, VFXમાં થયેલી વારના કારણે ફિલ્મ્સ રીલિઝ થવામાં સમય લાગે છે. જોકે, લાંબો સમય સુધી ફિલ્મ્સનું ફસાઇ રહેવું એ સારૂ માનવામાં નથી આવતું. ફિલ્મ રીલિઝ લંબાઇ જવાના કારણે ફિલ્મ ફ્લોપ થઇ જાય છે. આવો જોઇએ એવી ફિલ્મ્સ જેમની રીલિઝ લંબાઇ જતા બોક્સ ઓફિસ પર ધબડકો થયો હતો.
 
>> 'મિલેંગે મિલેંગે'
શાહિદ કપૂર અને કરિના કપૂર સ્ટારર આ ફિલ્મનું શૂટિંગ 2004માં શરૂ થયું હતું. 2005માં આ ફિલ્મ રીલિઝ થવા જઇ રહી હતી. પરંતુ આ દરમિયાન લીડ સ્ટાર્સનું બ્રેકઅપ થઇ ગયું. આ બન્ને ફિલ્મનું ડબિંગ કરવા માટે તૈયાર ના હતાં. આખરે 'મિલેંગે મિલેંગે' જુલાઇ 2010માં રીલિઝ થઇ અને ફ્લોપ સાબિત થઇ.
 
>> 'હમ તુમ્હારે હૈ સનમ'
શાહરૂખ ખાન, સલમાન ખાન અને માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ ‘હમ તુમ્હારે હૈ સનમ’ 1994માં તૈયાર થઇ ગઈ હતી. પરંતુ 8 વર્ષ ડિલે થયા પછી તે 2002માં રીલિઝ થઇ હતી. જે બોક્સઓફિસ પર સુપરફ્લોપ ગઇ હતી.
 
રીલિઝમાં મોડું થતાં કઇ ફિલ્મ્સનો બોક્સઓફિસ પર ધબડકો થયો હતો તે જાણવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર....
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Have A Look At Movies Which Got Delayed And Turned Flop At Box-Office
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext