Home »Gossip» Bold And Controversial Statements Of Popular Bollywood Stars

વોલેટમાં હંમેશા કોન્ડોમ રાખે છે રણવિર,આ છે સ્ટાર્સના કોન્ટ્રોવર્શિયલ Statement

divyabhaskar.com | Feb 17, 2017, 18:49 PM IST

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અને કોન્ટ્રોવર્સી ક્વીન શર્લિન ચોપરા 33 વર્ષની થઇ છે. બોલિવૂડમાં કરિયર બનાવવા માટે આવેલી શર્લિન જ્યારે ફિલ્મ્સથી ફેમસ થઇ ના શકી તો તેણે બોલ્ડનેસનો રસ્તો અપનાવ્યો હતો. ઓગસ્ટ 2014માં પ્લેબોય મેગેઝીન માટે તેનો વિવાદિત ન્યૂડ ફોટોશૂટ રીલિઝ થયો હતો. ફેમસ થવા માટે તે હવે સોશ્યિલ મીડિયા પર બોલ્ડ ફોટોઝ અને વિવાદિત સ્ટેટમેન્ટ આપીને ચર્ચામાં રહે છે.

રણવિર સિંહ
2014માં એક કોન્ડોમ બ્રાન્ડના પ્રમોશન દરમિયાન રણવિરે કહ્યું હતું કે તે હંમેશા પોતાના વોલેટમાં કોન્ડોમ રાખે છે. રણવિર ઉપરાંત એવા અનેક સ્ટાર્સ છે જે બોલ્ડ સ્ટેટમેન્ડ આપીને લાઇમલાઇટમાં આવ્યા છે. જેમાં શાહરૂખ ખાન, કંગના રનૌત, દીપિકા પાદુકોણ જેવા A સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો,બી ટાઉનના સ્ટાર્સના આવા જ અન્ય Bold Statements…..
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bold And Controversial Statements Of Popular Bollywood Stars
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended