Home »Gossip» See:Morphed Bikini Photos Of Kareena, Katrina And Other Actresses

ઈન્ટરનેટ પર છે એક્ટ્રેસિસના આવા Photos, જાણો શું છે તેના પાછળની Reality

divyabhaskar.com | Mar 20, 2017, 10:19 AM IST

  • કેટરિનાનો આ ફોટો જોઈને સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે, તે આટલી મોટી નથી. જોકે તેના આ ફોટોને આ સેક્સ સ્કેન્ડલના રૂપમાં રજૂ કરવામાં આવ્યો હતો
મુંબઈઃ સેલેબ્સની પોપ્યુલારિટી ઘણીવાર તેના માટે મુશ્કેલી પણ ઉભી કરી દે છે. બોલિવૂડ એક્ટ્રેસિસ સાથે પણ એવું જ થઈ ચૂક્યું છે. ટેકનિકની મદદથી અનેક લોકો તેની ઈમેજ બગાડવા માટે અશ્લીલ, બિકિની કે પછી ન્યૂડ મોડલ્સના ફોટોમાં આ વિખ્યાત એક્ટ્રેસિસનો ચહેરો લગાવી દે છે, અને જ્યારે એક્ટ્રેસિસને આ વાતની ખબર પડે છે ત્યારે તેણે શરમમાં મુકાવું પડે છે. આ પેકેજમાં અમે એવી જ કેટલીક એક્ટ્રેસિસના ફોટોઝ બતાવી રહ્યા છીએ, જે ઘણીવાર ઈન્ટરનેટમાં જોઈ શકાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં સોનાક્ષીસિંહાથી લઈ કરીના કપૂર સુધીની એક્ટ્રેસિસના મોર્ફ્ડ ફોટોઝ
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: see:morphed bikini photos of kareena, katrina and other actresses
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended