Home »Gossip» Bollywood Stars Who Passed Away Before Their Film Release

રીલિઝ પહેલા જ થયું આ 14 સેલિબ્રિટીઝનું અવસાન, જાણો કઇ હતી તેમની છેલ્લી Film

divyabhaskar.com | Jan 11, 2017, 13:57 PM IST

મુંબઇઃ અમરીશ પુરીએ 12 જાન્યુઆરી, 2005ના રોજ બ્રેઇન હેમરેજના લીધે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. જ્યારે તેમનું અવસાન થયું હતું ત્યારે અનેક ન્યૂઝ પેપરે 'મોગેમ્બો ખામોશ હુઆ' હેડલાઇન બનાવી હતી. 1967માં આવેલી મરાઠી ફિલ્મ 'શંતતુ! કોર્ટ ચાલુ આહે'માં કરિયરનો પહેલો રોલ કર્યો હતો અને તેમની છેલ્લી ફિલ્મ 'કચ્ચી સડક' (8 સપ્ટેમ્બર, 2006)ના રોજ એટલે કે તેમના અવસાન પછી રીલિઝ થઇ હતી.
 
'ટ્યૂબલાઇટ'બની ઓમપુરીની છેલ્લી ફિલ્મ
બોલિવૂડના ફેમસ અભિનેતા ઓમપુરીનું અવસાન 66 વર્ષે થયું. તેમણે ગત મહિને સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઇટ'નું શૂટિંગ કર્યું હતું. ઇદ પર 25 જુને રીલિઝ થનારી 'ટ્યુબલાઇટ' તેમની છેલ્લી ફિલ્મ હશે. ઉપરાંત તેની ત્રણ અન્ય ફિલ્મ્સ 'રામભજન ઝિંદાબાદ', 'ધ ગાઝી એટેક' અને 'વાઇસરોય હાઉસ' 2017માં રીલિઝ થશે. પરંતુ તેના ફેન્સ છેલ્લીવાર 'ટ્યુબલાઇટ'માં જ જોઇ શકશે. ઓમપુરી ઉપરાંત એવા અનેક સેલેબ્સ છે. જેમના અવસાન પછી છેલ્લી ફિલ્મ થિયેટરમાં આવી હતી. આ પેકેજમાં જાણીએ એવા જ સેલેબ્સ વિશે...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો સેલેબ્સની અંતિમ ફિલ્મ્સ વિશે...
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Stars Who Passed Away Before Their Film Release
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended