Home »Gossip» Kareena Have Secret Affair With Hrithik Roshan

કરિનાની સાવકી દીકરી પ્રેમી સાથે પકડાઈ રંગે હાથ, જાણો સ્ટાર્સના Secret Affairs

divyabhaskar.com | May 17, 2017, 14:55 PM IST

  • (ઉપર) હર્ષવર્ધન-સારા, (નીચે) કરિના-રીતિક રોશન
મુંબઈઃહાલમાં જ કરિનાની સાવકી દીકરી સારા અલી ખાન એક્ટર અનિલ કપૂરના દિકરા હર્ષવર્ધન કપૂર સાથે ડિનર ડેટ લેતી કેમેરામાં કેદ થઈ હતી. આ પહેલાં ચર્ચા હતી કે સારાના સંબંધો વીર પહરિયા તથા ઈશાન ખટ્ટ સાથે છે. જોકે, તેઓ ખાલી સારા ફ્રેન્ડ્સ હતાં. સારા અને હર્ષવર્ધન એકબીજાને ખાસ્સા સમયથી ડેટ કરી છે. આ બંને વચ્ચે સિક્રેટ અફેયર્સ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

જોકે, સારા તથા હર્ષ પહેલાં એવા બોલિવૂડ સેલેબ્સ નથી કે જેમણે પોતાના સંબંધો છૂપાવવાનો પ્રયાસ કર્યો હોય, આ પહેલાં પણ એવા સેલેબ્સ હતાં, જેમણે મીડિયાથી પોતાના સંબંધો છૂપાવ્યા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, સારાની સાવકી મોમ કરિનાથી લઈ પ્રિયંકા ચોપરા સુધીના secret love affairs....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kareena have secret affair with hrithik roshan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended