Home »Gossip» Katrina Kaif To Salman Khan, Bollywood Celebs Dazzles At Iifa Second Day

બોલિવૂડ સુંદરીઓની નટખટ અદાઓ, તસવીરોમાં માણો ખાસ

divyabhaskar.com | Jul 15, 2017, 11:42 AM IST

  • ડાબેથી, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ તથા તાપસી પન્નુ
મુંબઈઃ18મો ઈન્ટનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી 14 તથા 15 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં યોજાયો છે. આઈફાના બીજા દિવસે ગ્રીન કાર્પેટ પર બોલિવૂડ સ્ટાર્સનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. કેટરિના કૈફ, તાપસી પન્નુ, આલિયા ભટ્ટ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યાં હતાં. એવોર્ડ સેરેમની 15 જુલાઈના રોજ છે. એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ખાસ પર્ફોમન્સ પણ આપવાનો છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ આઈફના ગ્રીન કાર્પેટ પર બોલિવૂડનો આગવો અંદાજ...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: katrina kaif to salman khan, bollywood celebs dazzles at iifa second day
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended