Home »Gossip» Last Year Urmila Matondkar Secretly Married To Mohsin

લાંબા સમય બાદ નવ વર્ષ નાના પતિ સાથે જોવા મળી ઉર્મિલા, હતો આ અંદાજ

divyabhaskar.com | Jan 11, 2017, 00:07 AM IST

  • મોહસીન-ઉર્મિલાએ આ અંદાજમાં નવા વર્ષે મળ્યાં હતાં જોવા
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોડકરે લાંબા સમય બાદ પતિ મોહસિન અખ્તર મીર સાથે નવું વર્ષ તથા ક્રિસમસ સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. ઉર્મિલા જાહેરમાં પતિ સાથે ભાગ્યે જ જોવા મળે છે. ઉર્મિલા તથા મોહસિન ઘણાં જ ક્યુટ કપલ લાગતા હતાં. 

ગયા વર્ષે કર્યાં હતાં લગ્નઃ
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 3 માર્ચ 2016ના રોજ ઉર્મિલાએ 9 વર્ષ નાના મોહસિન સાથે લગ્ન કર્યા હતાં. મોહસિન કાશ્મિર બેઝ્ડ બિઝનેસમેન અને મોડલ છે. તેમની સેરેમની પ્રાઇવેટ રહી હતી. જેમાં બન્ને પક્ષ તરફથી માત્ર પરિવારના કેટલાક સભ્યો અને ફ્રેન્ડ્ઝ જ હાજર હતાં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ઉર્મિલા-મોહસિન સાથેની ખાસ તસવીરો....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: last year urmila matondkar secretly married to mohsin
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended