Home »Gossip» It Seems Like Anushka And Virat Are Ready To Move Their Relationship To Next Level

અનુષ્કા 'BF' વિરાટ સાથે અહીં રહેશે Live-inમાં? આવો છે Luxurious Bungalow

divyabhaskar.com | Jan 12, 2017, 13:13 PM IST

  • વિરાટ-અનુષ્કા, સ્કાય બંગલો
મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વચ્ચેના સંબંધો હોવાની વાત જગજાહરે છે. જોકે, હજી સુધી આ બંનેએ ક્યારેય પોતાનો સંબંધ સ્વીકાર્યો નથી. હાલમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈમાં આવેલા ઓમકારા 1973 બિલ્ડિંગમાં 35માં માળે આવેલા બંગલાનું કામકાજ કેટલે પહોંચ્યું, તે જોવા ગયા હતાં. બંનેએ સાથે આ રીતે બિલ્ડિંગની મુલાકાત લેતા ચર્ચા થવા લાગી છે કે અનુષ્કા-વિરાટ આ બંગલામાં લિવ-ઈનમાં સાથે રહેશે.

આવો લક્ઝ્યુરિયસ છે બંગલોઃ
કોહલીએ સી ટાવરમાં 35માં માળએ બંગલો લીધો છે. આ બંગલાની કિંમત અંદાજે 34 કરોડની આસપાસ હોવાની ચર્ચા છે. આ બંગલામાં પાંચ બેડરૂમ છે અને તમામ અત્યાધુનિક સુવિધાઓ છે. 2018માં આ બંગલો બનીને તૈયાર થશે. 

હોમ પ્રોડક્શનમાં વ્યસ્ત અનુષ્કાઃ
અનુષ્કા શર્મા હાલમાં પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ 'ફિલ્લોરી'માં વ્યસ્ત છે. આ સિવાય ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'રહેનુમા' આ વર્ષે રીલિઝ થવાની છે. 

નવું વર્ષ સાથે કર્યું હતું સેલિબ્રેટઃ
અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ ઉત્તરાખંડમાં સાથે ક્રિસમસ અને નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, વિરાટ કોહલીનો 34 કરોડનો બંગલો અંદરથી કેવો લાગે છે.....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: It seems like anushka and virat are ready to move their relationship to next level
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended