Home »Gossip» Including Abhishek Bachchan This Stars Have No Work

74 વર્ષે Big B પાસે અઢળક કામ, દીકરા અભિ સહિત નવરાધૂપ છે આ Stars

Saloni Arora | Jun 10, 2017, 12:29 PM IST

  • અમિતાભ બચ્ચન, એશ્વર્યા-અભિષેક
મુંબઇઃ તાજેતરમાં જ અમિતાભ બચ્ચને 'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝનના શૂટિંગ પરથી સેટ પરના ફોટોઝ શૅર કર્યા હતાં. બિગ બી આ સીરિઝથી ફરી નાના પડદે જોવા મળશે તેમજ તે ફિલ્મ અને જાહેરાતમાં બિઝી છે. તો ઐશ્વર્યા રાય પણ લાંબા સમય પછી ફિલ્મમાં કમબેક કરી રહી છે. રીતીક રોશને 'કાબિલ' પછી ગત ચાર મહિનામાં કોઇ ફિલ્મ સાઇન કરી નથી. શાહિદ કપૂરના પાસે 'પદ્માવતી' ઉપરાંત કોઇ પ્રોજેક્ટ નથી. જ્યારે રણવિર સિંહની 'પદ્માવતી' પછી બે ફિલ્મ નક્કી થઇ છે. આ જ રીતે ઇન્ડસ્ટ્રિમાં કેટલાક સ્ટાર્સ એવા છે. જેઓ કેટલાક મહિનાઓથી સાવ બેકાર બેઠા છે
 
અભિષેક બચ્ચનઃ એક વર્ષથી કોઇ ફિલ્મ નહીં.
ગત બે મહિનાથી ચર્ચા છે કે અભિષેક બચ્ચને અનેક ફિલ્મ્સ સાઇન કરી છે પરંતુ આ વાતની કોઇ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી. ઐશ્વર્યા રાય જણાવી ચૂકી છે કે બન્ને સાથે ફિલ્મ 'ગુલાબ જામુન' નથી કરી રહ્યા. પ્રિયદર્શન સાથે ફિલ્મની વાતચીત થઇ હતી પરંતુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. અભિષેકની છેલ્લી ફિલ્મ 'હાઉસફુલ 3' જુન 2016માં આવી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય સ્ટાર્સ વિશે,જેઓ કામ વગર બેઠા છે નવરાધૂપ....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Including Abhishek bachchan This stars Have No Work
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended