Home »Gossip» Abhishek Bachchan And Aishwarya Worked In Film Raavan

જ્યારે પત્ની ઐશ્વર્યા રાય બીમાર પડતાં જ અભિએ કંઈક આમ કરી હતી સારવાર

divyabhaskar.com | Feb 17, 2017, 14:33 PM IST

  • અભિષેક બચ્ચને આ તસવીર શૅર કરી છે
મુંબઈઃ તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને સોશ્યિલ મીડિયામાં પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન સાથેની એક જૂની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં અભિ પત્ની એશનું બ્લડ પ્રેશર માપે છે. આ તસવીર પરથી લાગે છે કે એશ તે સમયે બીમાર હતી. 
 
'રાવન'ના સેટ પરની છે તસવીરઃ
અભિષેક બચ્ચન પત્ની એશને સ્ટેથોસ્કોપથી જોતો હોય તે તસવીર ફિલ્મ 'રાવન'ના સેટ પરની છે. આ તસવીર 2008ની છે. ઉલ્લેખનીય છે કે અભિ તથા એશે 2007માં લગ્ન કર્યાં હતાં. આ ફિલ્મ 2010માં રીલિઝ થઈ હતી. ઐશ્વર્યાએ 16 નવેમ્બર, 2011માં દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અભિ-એશની ખાસ તસવીરો...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: abhishek bachchan and aishwarya worked in film raavan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended