Home »Gossip» Pooja Hegde Bold Photoshoot

રીતિકની એક્ટ્રેસે કરાવ્યું Hot ફોટોશૂટ, જોવા મળ્યો Bold અવતાર

divyabhaskar.com | Mar 18, 2017, 11:50 AM IST

  • પૂજા હેગડેએ ફોટોશૂટ કરાવ્યું હતું
મુંબઇઃ 'મોહનજો દરો'માં રીતિક રોશનની લેડી લવનો રોલ કરી ચૂકેલી એક્ટ્રેસ પૂજા હેગડે તાજેતરમાં જ પોતાના બોલ્ડ ફોટોશૂટને લઇને ચર્ચામાં છે. પૂજાએ તાજેતરમાં જ એક લીડિંગ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. નોંધનીય છે કે પૂજાએ આ ફોટોઝ સોશ્યિલ મીડિયામાં પણ શૅર કર્યા છે.
 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ Photos....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pooja Hegde Bold Photoshoot
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended