Home »Gossip» Check Out Pics Of Akshay Kumar Daughter Nitara

પાપા અક્કીની કાર્બન કોપી છે દીકરી નિતારા, તસવીરોમાં ખાસ

divyabhaskar.com | Jul 14, 2017, 16:19 PM IST

  • ડાબે, નિતારા , નાનપણમાં અક્કી
મુંબઈઃઅક્ષય કુમારની ફિલ્મ 'ટોઈલેટઃ એક પ્રેમકથા' 11 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે. હાલમાં અક્ષય કુમાર આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષય કુમારની દીકરી નિતારા અસ્સલ તેના જેવી જ દેખાય છે. 

સાડા ચાર વર્ષની થઈ નિતારાઃ
નિતારનો જન્મ 12 સપ્ટેમ્બર, 2012માં થયો હતો. પાપા અક્કી એરપોર્ટ પર નિતારાના ચહેરો છુપાવતા અનેકવાર જોવા મળે છે. એક ઈન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું હતું કે તે અત્યારથી જ નિતારાને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપે છે. 

ટ્વિંકલ-અક્કી શૅર કરતાં હોય છે નિતારાની તસવીરઃ
અક્ષય કુમાર તથા ટ્વિંકલ ખન્ના અવાર-નવાર નિતારાની તસવીરો શૅર કરતાં હોય છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અક્કીની લાડલી નિતારાની ખાસ તસવીરો....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out pics of akshay kumar daughter nitara
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended