Home »Gossip» Bollywood Stars Reveal Their Weight Loss Tips

આ કારણે ઐશ્વર્યા રાય-પરિણીતી સહિતના આ સ્ટાર્સ બન્યા Fat To Fit

divyabhaskar.com | Apr 21, 2017, 00:02 AM IST

  • ઐશ્વર્યા રાયનો પોસ્ટ પ્રેગ્નન્સી અને હાલનો લુક
મુંબઈઃ આજે સોનાક્ષીસિંહા સ્ટારર 'નૂર' રીલિઝ થઈ છે. સોનાક્ષી ફિલ્મ્સમાં આવ્યા પહેલા ઘણી જાડી હતી. પરંતુ ડેબ્યુ સમયે તે એકદમ હિરોઈન મટીરીયલ બની ગઈ હતી. જોકે આ યાદીમાં સોનાક્ષી સિવાય ઐશ્વર્યા રાય, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર, પરિણીતી ચોપરા, અદનાન સામી અને ઝરિન ખાન સહિતના સેલેબ્સ સામેલ છે. હાલ સતત મીડિયામાં છવાતી રહેતી ઐશ્વર્યા રાયનું દીકરી આરાધ્યાના જન્મ બાદ ખૂબ જ વજન વધી ગયું હતું. પરંતુ આરાધ્યાના જન્મ બાદગ તેણે બીજીવાર સ્ટનિંગ લુક હાંસલ કરી લીધો. આ અંગે વાત કરતા એશે જણાવ્યું કે''પોસ્ટ પ્રેગ્નન્સી બાદ વજન વધવો કુદરતી પ્રક્રિયા છે. એક દિવસ મેં નિર્ણય કર્યો કે, હું વજન ઘટાડીશ, કારણ કે આ હેલ્થ માટે પણ બેહદ જરૂરી છે. ''
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સોનાક્ષીથી લઈ અર્જુન કપૂર સહિતના બોલિવૂડ સ્ટાર્સે શા માટે ઘટાડ્યું વજન
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood stars Reveal Their Weight Loss Tips
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended