Home »Gossip» Bollywood Celebs Spotted At Mumbai Airport

મોમ એશ સાથે જોવા મળી લાડકી આરાધ્યા, Family સાથે અહીં મનાવશે વેકેશન

divyabhaskar.com | Jun 18, 2017, 14:19 PM IST

  • એશ-આરાધ્યા
મુંબઈઃ તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર બચ્ચન બહુ ઐશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે જોવા મળી હતી. એશ તથા આરાધ્યા ન્યૂયોર્કમાં વેકેશન મનાવવા ગયા છે. એશની સાથે તેની મોમ વૃંદા રાય પણ હતી.

અભિ પહેલેથી જ છે ન્યૂ યોર્કમાં:
અભિષેક બચ્ચન પહેલાં જ ન્યૂયોર્ક પહોંચી ગયો છે. એશ તથા આરાધ્યા અભિ સાથે ન્યૂયોર્કમાં વેકેશન મનાવશે. ન્યૂયોર્ક બાદ એશ-અભિ તથા આરાધ્યા લંડન પણ જવાના છે. 

આ સેલેબ્સ પણ જોવા મળ્યા એરપોર્ટ પરઃ
એરપોર્ટ પર ગુલઝાર, રાધિકા આપ્ટે, સોનલ ચૌહાણ, શ્રેયસ તળપદે, અનુપમા ચોપરા તથા કોરિયોગ્રાફર ગણેશ હેગડે જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એરપોર્ટ પર આરાધ્યા તથા એશનો અંદાજ...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs spotted at mumbai airport
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended