Home »Gossip» Aishwarya And Abhishek 10th Wedding Anniversary

બચ્ચન બહુએ દીકરી આરાધ્યા ને પતિ અભિ સાથે બાપ્પાના ચરણોમાં નમાવ્યું માથું

divyabhaskar.com | Apr 21, 2017, 10:47 AM IST

  • એશ-અભિ આરાધ્યા
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન તથા અભિષેક બચ્ચનના લગ્નને 20 એપ્રિલ, 2017ના રોજ 10 વર્ષ પૂરા થયા હતાં. 10મી વેડિંગ એનિવર્સરી પર એશ તથા અભિ દીકરી આરાધ્યા સાથે સિદ્ધિ વિનાયક ટેમ્પલના દર્શને ગયા હતાં. 

ઑફ-વ્હાઈટમાં જોવા મળ્યાં:
ઐશ્વર્યા રાય, આરાધ્યા તથા અભિષેક બચ્ચન ત્રણેય ઑફ-વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. આરાધ્યા તથા ઐશ્વર્યા સલવાર-કમીઝમાં જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એશ-અભિએ કર્યાં બાપ્પાના દર્શન...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya and abhishek 10th wedding anniversary
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended