Home »Gossip» Sex Racket: Actresses Who Were Caught

કોઇ હોટલમાંથી તો કોઇ પોતાના જ ઘરમાંથી, સેક્સ રેકેટમાં ફસાઇ'તી આ Actresses

divyabhaskar.com | Mar 19, 2017, 10:58 AM IST

  • સાઉથ એક્ટ્રેસ ભુવનેશ્વરી
મુંબઇઃ તાજેતરમાં જ વિદ્યા બાલનની અપકમિંગ ફિલ્મ 'બેગમ જાન'નું ટ્રેલર રીલિઝ થયું છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મમાં ગૌહર ખાન, પલ્લવી શારદા અને મિષ્ટી (ઇંદ્રાણી ચક્રવર્તી) સહિતની એક્ટ્રેસિસ પ્રોસ્ટિટ્યૂટ બની છે. જ્યારે વિદ્યા બાલન વેશ્યાલય ચલાવનારના રોલમાં છે. જોકે, રિયલ લાઇફની વાત કરવામાં આવે તો બોલિવૂડ અને રિજનલ સિનેમાની અનેક એક્ટ્રેસિસ સેક્સ રેકેટમાં ફસાઇ ચૂકી છે. આ પેકેજમાં જાણીએ એવી જ એક્ટ્રેસિસ વિશે...
 
તામિલ એક્ટ્રેસ ભુવનેશ્વરી
 
કેટલીક તમિલ ફિલ્મ્સ અને સીરિયલ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સારી કમાણી હોવા છતાં ભુવનેશ્વરી ચેન્નાઇમાં બે યુવતીઓ સાથે સેક્સ રેકેટ મામલે પકડાઇ હતી. ભુવનેશ્વરી પર તેના જ એપાર્ટમેન્ટમાં સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ હતો. તેના જ પાડોશીઓએ પોલીસને આશંકાની સૂચના આપી હતી અને સેક્સ રેકેટ બહાર આવ્યું હતું.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય એવી જ એક્ટ્રેસિસ વિશે....
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sex Racket: Actresses Who Were Caught
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended