Home »Gossip» Avani Modi Walks The Ramp For Fashion Designer Ashfaque Ahmed

ગુજરાતી એક્ટ્રેસ અવની મોદી આવી Thigh-High ગાઉનમાં, લાગી હોટ એન્ડ સેક્સી

divyabhaskar.com | Feb 18, 2017, 16:37 PM IST

  • ડાબેથી અવની મોદી અને ફિઝા અલી
મુંબઈઃ આજે (17) ફેબ્રુઆરીએ રીલિઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ 'કેરી ઓન કેસર'ની લીડ એક્ટ્રેસ અને જાણીતી તમિલ સ્ટાર અવની મોદી ડિઝાઈનર અશફાક અહમદ માટે શો સ્ટોપર બની હતી. મૂળ ગાંધીનગરની રહેવાસી અવની સાઉથ ફિલ્મ્સની જાણીતી એક્ટ્રેસ છે. આ ફેશનમાં શો સ્ટોપર બનેલી અવની થાઈ-હાઈ સ્લીટ ચમકીલા ગાઉનમાં જોવા મળી હતી. તે બ્લેક કલરના આઉટફિટમાં બેહદ હોટ અને સેક્સી લાગી રહી હતી. આવ્યા કરિશ્મા અને શિબાની સહિતના સેલેબ્સ
અવની સિવાય આ ફેશન ઈવેન્ટમાં જસ્મીન ભસિન, કરિશ્મા શર્મા, રોનિકા, સાહિલ આનંદ અને શિબાની કશ્યપ સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં અવની મોદી અને બીજા સેલેબ્સના ફોટોઝ
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Avani Modi walks the ramp for fashion designer Ashfaque Ahmed
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext