Home »Gossip» Amyra Dastur Flaunts Her Bikini Body In Sri Lanka

શ્રીલંકામાં વેકેશન એન્જોય કરી રહી છે આ એક્ટ્રેસ, બિકિનીમાં આપ્યા Pose

divyabhaskar.com | Mar 18, 2017, 12:55 PM IST

  • અમાયરા દસ્તુર
એન્ટરટેનમેન્ટ ડેસ્કઃજેકી ચેનની ફિલ્મ 'કુંગ ફુ યોગા'માં જોવા મળેલી એક્ટ્રેસ અમાયરા દસ્તુર હાલ શ્રીલંકામાં વેકેશન એન્જોય કરી રહી છે. હોલિ ડેના અનેક ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં અમાયરા બિકીની પહેરીને સ્વીમિંગ પૂલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક અન્ય ફોટોમાં તે બેડરૂમમાં બાથરોબ પહેરી નાસ્તો કરતી જોવા મળી છે. કેપ્શનમાં લખ્યું છે, Mornings like these. #breakfast #foodie #blessed"
 
આગળની સ્લાઈડ્સમાં અમાયરા દસ્તુરના વધુ ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amyra Dastur Flaunts Her Bikini Body In Sri Lanka
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended