Home »Film Release» Sonakshi Sinha Film Will Release Noor On 21st April

સ્ક્રિનિંગમાં એક્ટ્રેસિસનું જોવા મળ્યું 'નૂર', શાહિદની પત્નીનો હતો આગવો અંદાજ

divyabhaskar.com | Apr 20, 2017, 12:27 PM IST

  • ડાબેથી, મીરા રાજપૂત, સોનાક્ષી સિંહા, અનુષ્કા શર્મા
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાની ફિલ્મ 'નૂર' 21 એપ્રિલના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ તાજેતરમાં જ મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. આ ફિલ્મના સ્ક્રિનિંગમાં સોનાક્ષી સિંહા, અનુષ્કા શર્મા, મીરા રાજપૂત સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આ સુનહીલ સિપ્પીની આ ફિલ્મ પાકિસ્તાની ઓથર સબા ઈમ્તિયાઝની નોવેલ 'કરાચી, યુ આર કિલિંગ મી' પર આધારિત છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'નૂર'ના સ્ક્રિનિંગમાં બોલિવૂડ સેલેબ્સ....)
 
 
(Film Release Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sonakshi sinha film will release noor on 21st april
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended