Home »Flashback» Popular Actress Sonu Walias Interesting Facts, Where Is Now

3 ખાનને કારણે આ Bold એક્ટ્રેસની કરિયરનો આવ્યો'તો The End

divyabhaskar.com | Jul 16, 2017, 18:23 PM IST

  • 'ખૂન ભરી માંગ'માં કબીર બેદી સાથે અને હાલમાં સોનુ વાલિયા
મુંબઈ:પૂર્વ મિસ ઇન્ડિયા અને હોટ બોલિવૂડ એક્ટ્રેસ સોનુ વાલિયા હાલ ક્યાં છે અને શું કરે છે તે અંગે ભાગ્યે જ જાણવા મળે છે. આજે અમે તમને ફ્લેશબેક સીરિઝ અંતર્ગત સોનુ વાલિયા અંગે જણાવી રહ્યા છીએ.
 
ત્રણ ખાને સમાપ્ત કરી ફિલ્મ કરિયર
વર્ષ 1985માં મિસ ઇન્ડિયા બન્યાં બાદ તેમણે 'ખૂન ભરી માંગ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એક ઈન્ટરવ્યુમાં સોનુએ તેની નિષ્ફળ ફિલ્મ કરિયર પાછળ ત્રણ ખાન(સલમાન,શાહરૂખ અને આમિર)ને જવાબદાર ઠેરવ્યા હતાં.તેમણે કહ્યું કે'વાસ્તવમાં ત્રણ ખાને(આમિર, શાહરૂખ, સલમાન)મને ફિલ્મ બહાર કરી દીધી(હસીને).  
 
નેગેટિવ રોલને લઈ ચર્ચામાં
સોનુએ 'તૂફાન','ક્લર્ક','ખેલ','હક્ક' અને 'સાહિબાન' જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું હતું.ખાસ કરીને સોનુ વાલિયા તેની નેગેટિવ ભૂમિકા અને અંગપ્રદર્શનને લઇને ચર્ચામાં રહી હતી.તેમાં
પણ 'આકર્ષણ' ફિલ્મમાં અકબર ખાન સાથેના કિસીંગ સીનથી તો સમગ્ર દેશમાં જાણીતી બની ગઈ હતી.
આગળની સ્લાઈડ્સમાં સોનુ વાલિયાની મિસ ઈન્ડિયાથી લઈ એક્ટિંગ સફર તથા અંગત લાઈફની અજાણી વાતો
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Popular Actress Sonu Walias Interesting Facts, where is now
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended