Home »Flashback» When Premnath And Paryal Shoot For Hindi Movie Gold Medal

શૂટિંગ પુરૂં થયા બાદ પણ એક્ટર દબાવતો રહ્યો હિરોઈનને, પાડતી રહી ચીસો

divyabhaskar.com | Apr 05, 2017, 00:04 AM IST

  • 'ગોલ્ડ મેડલ'ના એક સીનમાં પ્રેમનાથ સાથે ફરિયાલ
મુંબઈઃ ઘણીવાર કલાકાર શૂટિંગમાં એટલા ડૂબી જાય છે કે, તેને કટ બોલવાનો અંદાજ આવતો નથી. તે પોતાના રોલમાં એવી રીતે ખોવાઈ જાય છે કે, તેમાંથી બહાર આવવામાં મુશ્કેલી પડે છે. જ્યારે હિરોઈન પાડવા લાગી ચીસો
 
એક ફિલ્મમાં આવુ જ બન્યું હતું. જ્યારે વિલન પોતાના રોલમાં ખાવાઈ ગયો ત્યારે હિરોઈન ચીસ પાડી ઉઠી હતી. આ ફિલ્મ હતી 'ધ ગોલ્ડ મેડલ'. જેમાં ફરિયાલ, જીતેન્દ્ર અને પ્રેમનાથ જેવા એક્ટર્સ હતા.

પ્રેમનાથ તે સમયે ફિલ્મ્સમાં નેગેટિવ રોલ પણ કરતા હતા. આ ફિલ્મના એક સીન દરમિયાન પ્રેમનાથને હિરોઈન ફરિયાલ સાથે જબરદસ્તી કરવાની હતી અને સોફા પર સુવાનું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો શૂટિંગ સમયનો આખો રોચક કિસ્સો અને શા માટે ફરિયાલે ચીસો પાડી અને શું બોલી
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: when premnath and paryal shoot for hindi movie gold medal
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended