Home »Flashback» Rehana Sultan In Financial Crisis, On Screen Sexuality Ruined Her Career

આ એક્ટ્રેસની લાઈફમાં હતું માત્ર 'સેક્સ...સેક્સ', બની આર્થિક રીતે પાયમાલ

divyabhaskar.com | Mar 29, 2017, 10:54 AM IST

  • 'ચેતના'માં અને હાલમાં રેહાના સુલતાન
મુંબઈઃ  બાબુ રામ ઈશારાની 'ચેતના'(1970)માં નાની ઉંમરની સેક્સ વર્કરનો રોલ કરનારી એક્ટ્રેસ રેહાના સુલતાન હાલ આર્થિક રીતે પાયમાલ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં, પ્રોસ્ટીટ્યુટના રોલ કરવાને કારણે તેની બોલિવૂડ કરિયર પણ બરબાદ થઈ હતી. એક મીડિયા રિપોર્ટ્સ મુજબ, તે હાલ આર્થિક સંકડામણમાં મુંબઈમાં એક રૂમમાં જીવન વીતાવી રહી છે. તેને દર મહિને સિને એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ એસોસિયેશન(સિન્ટા) તરફથી આર્થિક મદદ મળે છે.''મેં એટલા નગ્ન પુરૂષો જોયા છે કે...''
 
'ચેતના'માં સેક્સ વર્કર બનેલી રેહાના એક સીનમાં કહે છે''મેં એટલા નગ્ન પુરૂષો જોયા છે કે, મને હવે કપડા પહેરતા પુરૂષોથી નફરત થવા લાગી છે. '' આ રોલ સમયે તેની ઉંમર માત્ર 20 વર્ષ જ હતી. તેણે 18 વર્ષે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટમાં એડમિશન લઈ એક્ટિંગ શીખી હતી. આ સીનમાં તે બેડ પર લાલ સાડીમાં લપેટાઈને હાથમાં વ્હસ્કીની એક બોટલ સાથે જોવા મળે છે. તે ખચકાટ અનુભવતા ગ્રાકહને બેડ પર આવવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે.
 
બેડ પર ઉભી થતા જ કપડા પડે છે નીચે
 
આ સમયે રેહાના બેડ ઉભી થઈ જાય છે અને તેના કપડા નીચે પડે છે. જોકે હેર ડ્રેસરે તેને મોટી વિગ લગાવી દીધી હોવાથી તેના શરીર પર તેના વિખરાયેલા કેશ જોવા મળે છે. ત્યાર બાદ કેમેરામાં તેના પગ અંગ્રેજીના 'વી' આકારમાં જોવા મળે છે અને ફિલ્મના પોસ્ટર પર પણ આ જ સીન મુકવામાં આવ્યો હતો. જે તે જમાનામાં ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં રેહાના સુલતાનની લાઈફ અંગે વધુ જાણવા આગળ ક્લિક કરો
 
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rehana sultan in financial crisis, on screen sexuality ruined her career
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended