Home »Celebs B'day & Anniversary» Aishwarya Older Than Abhishek Bachchan

બોલિવૂડના આ પતિઓ છે પોતાની પત્ની કરતાં ઉંમરમાં નાના

divyabhaskar.com | Jul 17, 2017, 13:49 PM IST

  • ડાબેથી, એશ-અભિ, રાજ-શિલ્પા
મુંબઈઃબોલિવૂડ ફિલ્મ 'ચિતચોર' તથા 'ગોપાલકૃષ્ણ' જેવી ફિલ્મ્સની એક્ટ્રેસ ઝરિના વહાબે તાજેતરમાં જ પોતાનો 58મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. 1986માં ઝરિનાએ પોતાનાથી છ વર્ષ નાના બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલી સાથે લગ્ન કર્યાં હતાં. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ 'કલંક ટીકા'ના સેટ પર થઈ હતી. ઝરિના આંધ્ર પ્રદેશના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. જ્યારે આદિત્ય મહારાષ્ટ્રના હિંદુ પરિવારમાંથી. જોકે, અલગ-અલગ ધર્મના હોવા છતાંય બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં અને લગ્ન કર્યાં હતાં.

બે સંતાનોના પેરેન્ટ્સઃ
આદિત્ય તથા ઝરિના દીકરી સના તથા પુત્ર સૂરજના પેરેન્ટ્સ છે. સના એક સમયે ડ્રગ્સના વિવાદસ્પદ કેસને કારણે ચર્ચામાં આવી હતી. જ્યારે સૂરજ પંચોલીએ ફિલ્મ 'હિરો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. સૂરજ પંચોલીનું નામ બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનની આત્મહત્યા પાછળ જોડાયેલું છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, બોલિવૂડના એવા કપલ્સ અંગે, જેમાં પતિ હોય છે ઉંમરમાં નાનો ને પત્ની હોય છે મોટી....)
(Celebs B'day & Anniversary Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya older than abhishek bachchan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended