Home »Celebs B'day & Anniversary» Jagga Jasoos Actress Katrina Kaifs Shocking Photos

Sensual ડાન્સથી બીચ વેકેશન સુધીના કેટરિનાના Shocking Photos

divyabhaskar.com | Jul 16, 2017, 00:05 AM IST

  • સ્પેનમાં બીચ પર રણબિર કપૂર સાથે અને 'ફિતૂર'ની પ્રમોશનલ ઈવેન્ટમાં આદિત્ય રોય કપૂર સાથે કેટરિના
મુંબઈઃઆજે બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો બર્થ ડે છે. 16 જુલાઈ 1984ના રોજ જન્મેલી કેટરિનાએ બોલિવૂડમાં કોઈપણ પ્રકારના કોન્ટેક્ટ વિના ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ 2003માં 'બૂમ'થી કરિયર શરૂ કરનારી કેટરિનાએ ત્રણેય ખાન એવા શાહરૂખ, સલમાન અને આમિર સાથે કામ કર્યું છે. તેની આ ફિલ્મ કરિયર દરમિયાન તેના પ્રેમ સંબંધો પણ મીડિયામાં ખૂબ ચમકી ચૂક્યા છે. તેની લાઈફમાં સલમાન ખાનથી લઈ રણબિર કપૂર સુધીના એક્ટર્સ આવ્યા હોવાની વાતો સામે આવતી રહી છે. માત્ર એટલું જ નહીં, ઘણી વાર તો તેના ફોટોઝ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે.
 
એક્સ બોયફ્રેન્ડ સાથે વેકેશનથી લઈ સેન્સ્યુઅલ ડાન્સ સુધી
જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ એક્સ બોયફ્રેન્ડ રણબિર સાથેના સ્પેન બીચ પરના ફોટોઝ હતા. આ ફોટોઝમાં કેટરિના રણબિર સાથે વ્હાઈટ અને રેડ બિકિનિમાં વેકેશન માણતી જોવા મળી હતી. આ સિવાય ક્યારેક તે ઓકવર્ડ સ્થિતિમાં મુકાતી પણ જોવા મળી છે. 'ફિતૂર'ની પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન કો-સ્ટાર આદિત્ય રોય કપૂર સાથેનો સેન્સુઅસ ડાન્સના ફોટોઝ મીડિયામાં ખૂબ ફર્યા હતા. તે ક્યારેક કરણ જોહરને ક્યારેક રાની મુખર્જીને જાહેરમાં કિસ કરતા જોવા મળી છે. આ પેકેજમાં divyabhaskar.com કેટરિનાના આવા જ કેટલાક ફોટોઝ બતાવી રહ્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં કેટરિના કૈફના વધુ  Shocking Photos અને અજાણી વાતો
(Celebs B'day & Anniversary Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jagga jasoos actress katrina kaifs shocking photos
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended