Home »Celebs B'day & Anniversary» Kareena Kapoor Came With Husband Saif Ali Khan Sans Taimur Ali Khan

Momની પાર્ટીમાં કરિનાનો Glowing અંદાજ, પતિ સાથે આમ પાડી Entry

divyabhaskar.com | Apr 20, 2017, 13:20 PM IST

  • સૈફ અલી ખાન તથા કરિના
મુંબઈઃ કપૂર ફેમિલી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. તાજેતરમાં કરિના-કરિશ્માની મોમ બબિતાનો 69મો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આખું કપૂર ફેમિલી હાજર રહ્યું હતું. કરિના કપૂર તથા સૈફ અલી ખાન પોતાના સ્ટાઈલિશ અંદાજમાં પાર્ટીમાં આવ્યા હતાં. જોકે, બંનેનો લાડકવાયો તૈમુર ઘરે જ રહ્યો હતો. કરિનાએ વ્હાઈટ ગ્રે ફ્રિલ્ડ ગાઉન પહેર્યું હતું, જ્યારે સૈફ બ્લૂ એન્ડ વ્હાઈટામાં જોવા મળ્યાં હતાં. પાર્ટીમાં કરિના તથા સૈફ છવાઈ ગયા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બબિતાનાં જન્મદિવસની પાર્ટીમાં કપૂર ફેમિલી...)
(Celebs B'day & Anniversary Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kareena kapoor came with husband saif ali khan sans taimur ali khan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended