Home »Party» Shraddha-Arjun And Many More Celebs At Mohit Suri Birthday Party

મોહિત સુરીની બર્થ ડે પાર્ટીમાં આવ્યા સ્ટાર્સ, બ્લેક સ્કર્ટમાં શ્રદ્ધા લાગી ગ્લેમરસ

divyabhaskar.com | Apr 12, 2017, 12:23 PM IST

  • ડાબેથી શ્રદ્ધા કપૂર-મોહિત સુરી અને ઉદિતા ગોસ્વામી
મુંબઈઃ 11 એપ્રિલના રોજ ફિલ્મ ડિરેક્ટર મોહિત સુરીનો બર્થ ડે હતો. આ પ્રસંગે તેણે તેના નિકટના બોલિવૂડ ફ્રેન્ડ્સને પાર્ટી આપી હતી. આ બર્થ ડે સેલિબ્રેશનમાં મોહીતની આગામી ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ' લીડ એક્ટર્સ એવા શ્રદ્ધા કપૂર-અર્જુન કપૂર સહિત અનેક મહેમાનો આવ્યા હતા. તેમજ મોહીત સાથે પત્ની અને એક્ટ્રેસ ઉદીતા ગોસ્વામી પણ જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધા ગ્રીન ટી અને બ્લેક સ્કર્ટ સાથે બ્લેક હિલ્સમાં જોવા મળી હતી. આવ્યા સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઈ ચેતન ભગત સહિતના સેલેબ્સ 
 
આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા, આદિત્ય રોય કપૂર, રાઈટર ચેતન ભગત, કેન ઘોષ અને ગોલ્ડી બહલ સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા. નોંધનીય છે કે, મોહિત સુરી નિર્દેશિત 'હાફ ગર્લફ્રેન્ડ' આગામી 19 મેના રોજ રીલિઝ થશે.
 
આગળની સ્લાઈડ્સમાં મોહિત સુરીની બર્થ ડે પાર્ટીમાં આવેલા સ્ટાર્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shraddha-arjun and many more celebs at mohit suri birthday party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended