Home »Party» Bhagyashree Poonam Dhillon And Many More Celebs At Producer Son Wedding

પ્રોડ્યુસરના દિકરાના લગ્નમાં પહોંચ્યા ભાગ્યશ્રીથી લઈ શિબા-સંજય સહિતના સ્ટાર્સ

divyabhaskar.com | Jul 05, 2017, 15:56 PM IST

  • ડાબેથી સંજય દત્ત, પતિ હિમાલય સાથે ભાગ્યશ્રી, પતિ આકાશદીપ સાથે શીબા
મુંબઈઃ 4 જુલાઈના રોજ ફિલ્મ પ્રોડ્યુસર મકરંદ અધિકારીના દિકરાના લગ્નમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. ફિલ્મ મેકરના દિકરાના આ લગ્નમાં મોટા ભાગે વિતેલા જમાનાના બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. આ લગ્નમાં પતિ હિમાલય સાથે ભાગ્યશ્રી, પતિ આકાશદીપ સાથે શિબા, સંજય દત્ત, પ્રકાશ ઝા, જીતેન્દ્ર, રાકેશ રોશન, શેખર સુમન, ઈન્દ્ર કુમાર, રઝા મુરાદ અને પૂનમ ધિલ્લોન સહિતના મહેમાનો સામેલ થયા હતા. આગળની સ્લાઈડ્સમાં પ્રોડ્યુસરના લગ્નમાં સામેલ થયેલા બોલિવૂડ સેલેબ્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bhagyashree poonam dhillon and many more celebs at producer son wedding
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended