Home »Party» Bollywood Actor Srk Wife Gauri Khan Designed A Restaurant

પાર્ટીમાં SRKની દીકરી સુહાના પર અટકી ગઈ બધાની નજરો, લાગી એકદમ Stunning

divyabhaskar.com | Jun 19, 2017, 11:30 AM IST

  • શાહરૂખ ખાન દીકરી સુહાના સાથે
મુંબઈઃ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને પહેલી જ વાર ડિઝાઈન કરેલી રેસ્ટોરન્ટ 'અર્થ'નું રવિવારે(18 જૂન) લોન્ચિંગ હતું. આ રેસ્ટોરન્ટના લોન્ચિંગમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. સોનમ કપૂર પિતા અનિલ કપૂર સાથે આવી હતી. ફરાહ ખાન, કરન જોહર, જેક્લીન ફર્નાન્ડિઝ, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્વેતા બચ્ચન, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, સુશાંત સિંહ રાજપૂત, સોહેલ ખાન સહિત અનેક સેલેબ્સ આવ્યા હતાં. શાહરૂખ ખાન દીકરી સુહાના સાથે આવ્યો હતો. જોકે, લોન્ચિંગ પાર્ટીમાં ગૌરી-શાહરૂખની દીકરી સુહાના છવાઈ ગઈ હતી. ઓરેન્જ વન-પીસ ડ્રેસમાં સુહાના પર જ બધાની નજર અટકી ગઈ હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ગૌરી ખાનની લોન્ચિંગ પાર્ટી તસવીરોમાં....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actor srk wife gauri khan designed a restaurant
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended