Home »Party» Suhana-Salman And Many Other Celebs At Mukesh Ambani Party

અંબાણીની પાર્ટીમાં આવ્યા સચિનની દીકરી સારા,સુહાના-સલ્લુ સહિતના સેલેબ્સ

divyabhaskar.com | Apr 10, 2017, 12:15 PM IST

  • સુહાના, સલમાન અને સારા-અંજલિ તેંડુલકર
મુંબઈઃ 9 એપ્રિલના રોજ મુકેશ અંબાણીની માલિકીની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને પરાસ્ત કરી હતી. જેને લઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના ઘરે એક નાની પાર્ટી પણ યોજી હતી. આ પાર્ટીમાં સલમાન ખાન, શાહરૂખની દીકરી સુહાના, સચિન તેંડુલકરની દીકરી સારા અને પત્ની અંજલિ તથા શ્રીદેવીની દીકરી જ્હાનવી સહિત અનેક સામેલ થયા હતા. આ સિવાય કેવિન પીટરસન અને ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપરા તથા અનુપમા ચોપરા પણ પહોંચ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં મુકેશ અંબાણીના ઘરે પાર્ટી કરવા જતા જોવા મળેલા સેલેબ્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: suhana-salman and many other celebs at mukesh ambani party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended