Home »Party» Lulia Vantur Looked Stunning In Traditional Outfit

ખાન પરિવારની પાર્ટીમાં સલ્લુની 'GF' બની પર્ફેક્ટ HOST, મહેમાનોની કરી આગતા-સ્વાગતા

divyabhaskar.com | Jun 27, 2017, 17:04 PM IST

  • ડાબેથી, જેક્લીન, ડાયના-લુલિયા, પ્રિટી ઝિન્ટા
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાને ઈદ પર પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં માત્ર ખાન પરિવાર જ નહીં બોલિવૂડના અનેક સેલેબ્સ હાજર રહ્યાં હતાં.

ખાન પરિવાર સાથે લુલિયાએ આવકાર્યા મહેમાનોનેઃ
ઈદ પાર્ટીમાં આવેલા સેલેબ્સનું ખાન પરિવારે અંગત રીતે સ્વાગત કર્યું હતું. આ સમયે સલમાનની કથિત પ્રેમિકા લુલિયાએ પણ મહેમાનોને આવકારી પર્ફેક્ટ હોસ્ટ બનાવાનો પ્રયાસ કર્યો હતો. લુલિયાએ પાર્ટીમાં આવનાર તમામ મહેમાનોનું ધ્યાન રાખ્યું હતું.

આવ્યા આ સેલેબ્સઃ
પાર્ટીમાં વરૂણ ધવન, પ્રિટી ઝિન્ટા, જેક્લીન, શ્વેતા રોહિરા, ભૂષણ કુમાર, ડેઈઝી શાહ, સોનાક્ષી સિંહા, શત્રુધ્ન સિંહા, અરબાઝ ખાન, મલાઈકા અરોરા, અમૃતા અરોરા સહિતના સેલેબ્સ આવ્યા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સલમાન ખાનની પાર્ટીમાં આવેલા સેલેબ્સ...)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: lulia vantur looked stunning in traditional outfit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended