Home »Party» Salman Khan Host A Big Eid Party, Bollywood Celebs Came

સલમાનની ભવ્ય ઈદ પાર્ટીમાં આવી Ex ભાભી મલાઈકા, ભાણીનો હતો આગવો ઠાઠ

divyabhaskar.com | Jun 27, 2017, 11:57 AM IST

  • ડાબેથી, મલાઈકા અરોરા, સલમાન, અલીઝેહ
મુંબઈઃસલમાન ખાન પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઈદ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. ઈદ પાર્ટીમાં સલમાનની કથિત પ્રેમિકા લુલિયા ખાન પરિવાર સાથે મળીને પર્ફેક્ટ હોસ્ટ બની હતી. 

આ સેલેબ્સ રહ્યાં હાજરઃ
પાર્ટીમાં વરૂણ ધવન, સલમાનની એક્સ ભાભી મલાઈકા, માટીન રે, પ્રિટી ઝિન્ટા, સોનાક્ષી સિંહા, શત્રુધ્ન સિંહા, ભૂષણ કુમાર, સંગીતકાર લલિત, જેક્લીન ફર્નાન્ડિઝ, શ્વેતા રોહિરા, અમૃતા અરોરા સહિતના સેલેબ્સ આવ્યા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સલમાન ખાનની ઈદ પાર્ટી તસવીરોમાં....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan host a big eid party, bollywood celebs came
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended