Home »Party» Karan Johar Host A Party At His House, Bollywood Celebs Came

'બાહુબલી 2' બાદ પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યો પ્રભાસ, આવો હતો Look

divyabhaskar.com | Jun 20, 2017, 11:44 AM IST

  • પ્રભાસ
મુંબઈઃ 'બાહુબલી' સ્ટાર પ્રભાસ ફિલ્મ રીલિઝ થતાં જ અમેરિકા જતો રહ્યો હતો. હાલમાં જ તે અમેરિકાથી પરત ફર્યો હતો. ફિલ્મની આટલી સફળતા બાદ પ્રભાસ પહેલી જ વાર આ રીતે જોવા મળ્યો હતો. પહેલાં પ્રભાસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ત્યારબાદ તે કરન જોહરના ઘરે યોજાયેલી પાર્ટીમાં ગયો હતો.

આ સેલેબ્સ માણી પાર્ટીઃ
કરન જોહરના ઘરે યોજાયેલી પાર્ટીમાં વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, રાણા દુગ્ગુબાટી, પ્રભાસ રણબિર કપૂર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પ્રભાસ તથા અન્ય સેલેબ્સ....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: karan johar host a party at his house, bollywood celebs came
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended