Home »Party» Kareena Kapoor Looked Damn Hot In Red Outfit

RED Outfitમાં કરિનાની મારકણી અદા તો સલમાનની Ex ભાભીનો મનમોહક અંદાજ

divyabhaskar.com | Jun 28, 2017, 12:11 PM IST

  • ડાબે, કરિના કપૂર, મલાઈકા ખાન
મુંબઈઃબોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ પોતાના ઘરે તાજેતરમાં જ એક નાનકડી પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં કરિના કપૂર રેડ ગાઉનમાં હોટ લાગતી હતી. પાર્ટીમાં અમૃતા અરોરા, કેટરિના કૈફ, નેહા ધૂપિયા, સૌફી ચૌધરી, મલાઈકા અરોરા સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. કેટરિના કૈફ હાલમાં જ માલ્ટાથી પરત ફરી છે. અહીંયા તેણે 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'નું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ તથા આમિર ખાન છે. કેટરિના કૈફ અત્યારે ફિલ્મ 'જગ્ગા જાસૂસ'નું પ્રમોશન કરી રહી છે. અનુરાગ બાસુની આ ફિલ્મમાં તેની સાથે રણબિર કપૂર છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મનિષ મલ્હોત્રાની પાર્ટી તસવીરોમાં...)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kareena kapoor looked damn hot in red outfit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended