Home »Party» Saif Ali Khan And Kareena Kapoor Returned From London

કરિના કપૂરે આપી પાર્ટી, કરિશ્માએ 'BF' સાથે એક જ કારમાં પાડી Entry, તસવીરો

divyabhaskar.com | May 08, 2017, 15:47 PM IST

  • સંદિપ તોશ્નીવાલ, કરિશ્મા કપૂર
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના તથા સૈફ અલી ખાન લંડનથી તાજેતરમાં જ પરત આવ્યા હતાં. લંડનથી પરત આવ્યા બાદ સૈફ-કરિનાએ પોતાના ઘરે નાનકડી પાર્ટીનું આયોજન રાખ્યું હતું. આ પાર્ટીમાં કરિશ્મા કપૂર કથિત પ્રેમી સંદિપ તોશ્નીવાલ સાથે આવ્યાં હતાં. પાર્ટીમાં સંદિપ પિંક શર્ટ તથા બ્લૂ જીન્સમાં જોવા મળ્યો હતો. જ્યારે કરિશ્મા બ્લેક ડ્રેસમાં હતી. આ સિવાય સોહા અલી ખાન પતિ કુનાલ ખેમુ સાથે આવી હતી. તો કુણાલ કપૂર પુત્ર જહાન પૃથ્વીરાજ કપૂર સાથે જોવા મળ્યો હતો.

સાથે જોવા મળે છે કરિશ્મા કપૂરઃ
કરિશ્મા તથા સંદિપ લગ્ન કરશે તેવી ચર્ચા થઈ રહી છે. સંદિપ તોશ્નીવાલ તથા તેની પત્નીના ડિવોર્સ ટૂંક સમયમાં થશે, તેવી ચર્ચા છે. સંદિપ તથા કરિશ્માની મુલાકાત એક કોમન ફ્રેન્ડની મદદથી થઈ હતી. સંદિપ ફાર્માસ્યુટિક કંપનીમાં સીઈઓ છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કરિનાએ આપી પાર્ટી......)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: saif ali khan and kareena kapoor returned from london
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended