Home »Party» Malaika Arora, Karisma And Many Others Party Hard

સલમાનની ભાભી, કરિશ્મા સહિતના સ્ટાર્સે પાર્ટીમાં ટલ્લી થઈ મચાવી ધમાલ

divyabhaskar.com | Mar 12, 2017, 15:54 PM IST

  • ડાબેથી અમૃતા અરોરા, અલ્વીરા, અનુ દીવાન, મલાઈકા, કરિશ્મા, લુલિયા, અર્પિતા, સંજય કપૂર
મુંબઈઃ તાજેતરમાં સલમાન ખાનની ભાભી સીમા ખાનની બર્થ ડે પાર્ટી યોજાઈ હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, કરણ જોહર, અમ્રિતા અરોરા, કરીના કપૂર અને બીજા અનેક મહેમાનો સામેલ થયા હતા. જેમાં સીમાની ગર્લી ગેંગે ખૂબ જ ધમાલ સાથે આ પાર્ટીની મજા માણી હતી. મોટા ભાગની એક્ટ્રેસિસ તો દારૂના નશામાં હોય તેમ લાગી રહ્યું હતું. આ સિવાય આ સેલિબ્રેશનમાં સલમાન ખાન, અર્પિતા અને લુલિયા સહિત અનેક ફ્રેન્ડ્સ તથા ફેમિલી મેમ્બર્સ જોવા મળ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં સીમા ખાનની બર્થ ડે પાર્ટીના અંદરના ફોટોઝ
 
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Malaika arora, Karisma and many others Party Hard
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended