Home »Party» Salman Sohail And Many More Khan Family Members At Alviras House Party

એક જ કારમાં પાર્ટી કરવા આવ્યા સલમાન-લુલિયા, ખાન ફેમિલી થયું સામેલ

divyabhaskar.com | Jun 06, 2017, 10:12 AM IST

  • ડાબેથી સલીમ ખાન, હેલન, સલમાન અને લુલિયા
મુંબઈઃ 5 જુનની રાત્રે ખાન ફેમિલી અલ્વીરાના ઘરે પાર્ટી કરવા માટે પહોંચ્યું હતું. આ પાર્ટીમાં સલમાન ખાન અને તેની કથિત ગર્લફ્રેન્ડ લુલિયા એક જ કારમાં આવ્યા અને ગયા હતા. માત્ર એટલું જ નહીં, બન્ને ખૂબ વાતો કરતા પણ જોવા મળ્યા હતા. આવ્યા ખાન ફેમિલી મેમ્બર્સ
 
આ સિવાય આ પાર્ટીમાં સોહૈલ ખાન, અરબાઝ ખાન, હેલન, સોહૈલની પત્ની સીમા ખાન અને આયુષ શર્મા સહિત અનેક મહેમાનો સામેલ થયા હતા. આ દરમિયાન લુલિયા વ્હાઈટ ડ્રેસમાં જ્યારે સલમાન ખાન બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં અલ્વીરાના ઘરે પાર્ટી કરવા આવેલા ખાન ફેમિલી મેમ્બર્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman sohail and many more khan family members at alviras house party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended