Home »Party» Bollywood Celebs Attend A Salmans Sister In Laws Seemas Store 190 Celebartion

સલમાનની ભાભીની ઈવેન્ટમાં આવી 'GF' લુલિયા, ભાણી પહોંચી ટ્રાન્સપરન્ટમાં ડ્રેસ

divyabhaskar.com | Apr 09, 2017, 15:04 PM IST

  • લુલિયા-એલ્લી અવરમ, અલીઝેહ અને સીમા તથા તાન્યા દેઓલ
મુંબઈઃ 8 એપ્રિલના રોજ સલમાન ખાનની ભાભી અને સોહૈલની પત્ની સીમાના સ્ટોર 190ના એક સેલિબ્રેશનમાં અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. તેમાં ખાસ કરીને સૌ કોઈને નજર સલમાનની કથિત ગર્લફ્રેન્ડ લુલિયા વંતુર પર હતી. આ સેલિબ્રેશનમાં લુલિયા ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી. આ સિવાય સલમાનની ભાણેજ અલીઝેહ પણ પારદર્શક ડ્રેસમાં જોવા મળી હતી. અલ્વીરા અને અતુલ અગ્નિહોત્રીની દીકરી અલીઝેહ બ્લેક કલરના જાળીદાર ડ્રેસમાં આવી હતી.બોબીની પત્નીથી લઈ એલ્લી સુધીના સ્ટાર્સ આવ્યા
 
આ સિવાય સેલિબ્રેશનમાં પતિ સાથે પ્રીતિ જાંગીયાની, બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલ, અમૃતા અરોરા, અનુ દિવાન, ભાવના પાંડે, સુઝાન રોશન અને એલ્લી અવરમ સહિતના સ્ટાર્સ આવ્યા હતા. તેમાં પણ એલ્લી તો લુલિયાથી લઈ તમામ મહેમાનો સાથે ખૂબ એન્જોય કરતી જોવા મળી હતી. આ દરમિયાન લુલિયાથી લઈ મોટા ભાગના મહેમાનોએ ડ્રેસ ચેન્જ કરી પોઝ પણ આપ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં સલમાન ખાનની ભાભીની ઈવેન્ટમાં આવેલી લુલિયાથી લઈ તેની ભાણી અલીઝેહ અને બીજા મહેમાનોના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood celebs attend a salmans sister in laws seemas store 190 celebartion
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended